NIAના મુંબઈના અનેક વિસ્તારોમાં દરોડા, 51 હમાસના ઝંડા, 68 લાખ રોકડા, તલવારો
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તાજેતરમાં મહારાષ્ટ્રમાં ISIS મોડ્યુલને નિશાન બનાવીને એક મહત્વપૂર્ણ ઓપરેશન હાથ ધર્યું હતું. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કુલ 44 સ્થળો પર સર્ચ કરવામાં આવ્યું હતું, ...
કાશી વિશ્વનાથ ધામમાં સફળ ટ્રાયલ, હવે એક જ પાસથી કરી શકાશે ઘણા સ્થળોના દર્શન
ઘર્મ અને સંસ્કૃતિની નગરી કાશીમાં ટૂંક સમયમાં જ પાસ સુવિધા મળશે. વારાણસીએ કાશી પાસનું ટ્રાયલ પૂરું કર્યું છે. આ સાથે વિશ્વનાથ ધામના સરળ દર્શન, વિશેષ પૂજા-આરતી તેમજ વર્ચ્યુઅલ મ્યુઝિયમ સહિત વિ?...
ભારતવંશીય મીડિયા બેરન સમીર શાહની BBCના ચેરમેન પદે વરણી
ટીવી પ્રોડકશન અને જર્નાલિઝમ ક્ષેત્રનો ૪૦ વર્ષનો અનુભવ ધરાવતા ભારત વંશીય સમીર શાહની બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ના ચેરમેન પદે વરણી થવા સંભવ છે. ઉલ્લેખનીય છે કે ૭૧ વર્ષના સમીર ...
મહુઆ મોઈત્રા અંગે એથિક્સ કમિટીનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરતાં જ હોબાળો, કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
મહુઆ મોઈત્રાના કેશ ફોર ક્વેશ્ચન કેસમાં એથિક્સ કમિટી દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. જેના પર ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી. આ કારણે જ લોકસભાની કાર્યવ?...
ઉધરસ ખાઇ ખાઇને હાંફી ગયા છો તો અપનાવો આ ઘરેલું ઉપાય, મળશે જલ્દી રાહત
શિયાળામાં ઉધરસ સાથે શરદી પણ થાય છે અને ફેફસામાં લાળ જમા થવા લાગે છે. જો ઉધરસ તમને ઘણા દિવસોથી પરેશાન કરી રહી છે અને તેનાથી છુટકારો મેળવવા માટે તમે અસરકારક ઘરગથ્થુ ઉપચાર શોધી રહ્યા છો, તો અહીં ?...
શિયાળામાં ખજૂર સાથે ખાઈ લેશો આ વસ્તુ તો ઠંડીમાં રક્ષણથી લઈને સ્કિનની તમામ સમસ્યા થશે દૂર
શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે. વાસ્તવમાં, શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી પડી જાય છે, જેના કારણે આપણે રોગોનો ભોગ બનીએ છીએ. ઠંડીની ઋતુમાં આવી વસ્તુઓને આ?...
INDIA ગઠબંધનની બેઠક ટળી, મમતા-અખિલેશ-નીતીશ કુમારની ‘ના’ બાદ ખડગેએ લીધો નિર્ણય
આવતીકાલે 6 ડિસેમ્બરે વિપક્ષી ગઠબંધન INDIAની બેઠક યોજાવાની હતી, કોંગ્રેસ દ્વારા આ બેઠકનું આયોજન કરાયું હતું, જોકે હવે આ બેઠકને ટાળી દેવામાં આવી છે. મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને નીતીશ કુમારના નિર...
સંસદના શિયાળુ સત્રમાં ત્રણ બિલ પર રહેશે સૌની નજર
સોમવારથી સંસદના શિયાળુ સત્રની શરૂઆત થઇ રહી છે. એ દરમ્યાન કેન્દ્ર સરકાર નવા 7 અને 11 મોટા પેન્ડીંગ બિલને મંજુર કરાવવા માટે રજુ કરશે. આ શિયાળુ સત્રમાં દરેક બિલ પર ચર્ચા કરીને તેને મંજુર કરવાની કા?...
જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ કોર્ટ રાજકીય કેસોનું કેન્દ્ર બની જાય છે : CJI
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે બંધારણ દિવસ નિમિતે યોજાયેલા એક કાર્યક્રમમાં ચૂંટણી સંબંધિત ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ કોર્ટમાં છેતરપિં?...
યુક્રેનની જાસૂસી સંસ્થાના પ્રમુખની પત્નીને ખોરાકમાં ઝેર અપાયુ, રશિયા પર શંકાની સોય
યુક્રેનની જાસૂસી સંસ્થાના પ્રમુખની પત્નીને ઝેર આપવામાં આવ્યુ હોવાના અહેવાલોએ ચકચાર જગાવી છે. યુક્રેનના સંખ્યાબંધ મીડિયા દ્વારા આ પ્રકારના અહેવાલો પ્રકાશિત કરાયા છે. આંતરરાષ્ટ્રીય ન્યૂ...