EPFO સબસ્ક્રાઈબર્સને મળી રાહત, ક્લેમ પ્રોસેસ કરવા હવે આ ડોક્યુમેન્ટ્સની જરૂર નહીં પડે
એમ્પોલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ને તેના સબ્સ્ક્રાઈબર્સ માટે ક્લેમની પ્રક્રિયા સરળ બનાવી છે. જેનો લાભ તેના કરોડો ગ્રાહકોને થશએ. EPFOએ તાજેતરમાં એક પરિપત્ર જારી કરીને જણાવ્યું હતું ક?...