કળિયુગમાં આપણી સનાતન ધર્મજગ્યાઓ જ ચમત્કાર છે. – ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા
ઠાકરધામ બાવળિયાળીમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ચાલતી ભાગવત કથામાં પ્રસંગ સંકીર્તન લાભ મળી રહ્યો છે. આજે અવતાર વર્ણનમાં કૃષ્ણ જન્મ પ્રસંગ સાથે ઠાકરધામ બાવળિયાળી ગોકુળિયું બન્યું ?...