MDH સહિત તમામ મસાલાના ટેસ્ટિંગનો ઓર્ડર, કેન્સરના તત્વો મળતાં કેન્દ્રનો મોટો નિર્ણય
ભારતીય બ્રાન્ડ એમડીએચ અને એવરેસ્ટના મસાલામાં કેન્સર કારક તત્વો મળી આવતાં સિગાપોર અને હોંગકોંગે વાપરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ રિપોર્ટથી હરકતમાં આવેલી કેન્દ્ર સરકારે પણ એક મોટો નિર્ણય ?...