2200 પગલાં ચાલ્યા પછી પ્રત્યેક એક પગલું વધુ ચાલવાથી આયુષ્ય વધે છે
સારા સ્વાસ્થ્ય અને આયુષ્યનો સીધો સંબંધ શારીરિક પ્રવૃત્તિ સાથે છે. બ્રિટિશ જર્નલ ઑફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત યુનિવર્સિટી ઑફ સિડનીના એક અભ્યાસ અનુસાર દરરોજ 2,200થી વધુ પ્રત્યેક એક પગલું ?...