શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકે વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા, આજે પીએમ મોદી સાથે વાત કરશે
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસનાયકેની ભારત મુલાકાત દ્વિપક્ષીય સંબંધો માટે એક મહત્વપૂર્ણ પગલું છે, ખાસ કરીને તેમના રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ વિદેશ મુલાકાત છે. આ મુલા?...
‘LAC પર સ્થિતિ સામાન્ય છે’, ભારત-ચીન સંબંધ પર સંસદમાં વિદેશમંત્રીએ આપ્યું નિવેદન
વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત-ચીન સરહદી વિસ્તારોમાં તાજેતરના ઘટનાક્રમ વિશે લોકસભાને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ચીનના આક્રમક વલણને કારણે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સૌહાર્દ ભંગ થઇ ગયુ?...
PM મોદી કેવાં બોસ છે? સવાલ પૂછતા જ વિદેશ મંત્રી એસ જયશંકરે એવું શું કહ્યું કે Video વાયરલ
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, 'મને તેમની સાથે કામ કરવાની મજા આવી કારણ કે તેઓ નિર્ણયો લે છે અને આપણને કામ કરવાની સ્વતંત્રતા આપે છે. યુક્રેન કટોકટી દરમિયાન તેઓએ નક્કી કર્યું કે અમારે લોકોને બ?...
ભારતે કેનેડામાંથી રાજદૂત બોલાવવાનો નિર્ણય કેમ લીધો? વિદેશ મંત્રીએ ભારત-કેનેડાના વણસેલા સંબંધો અંગે મૌન તોડ્યું
કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાની ચિંતા વ્યક્ત કરી . એસ જયશંકરે કહ્યું કે જ્યાં સુધી કેનેડાનો સવાલ છે ત્યાં કેટલાક ખૂબ જ ચોક્કસ મુદ્દાઓ છે. કેનેડા ?...
આજથી શરૂ થશે પાકિસ્તાનમાં SCO સમિટ, છેલ્લા 9 વર્ષમાં ભારતીય વિદેશ મંત્રીની પ્રથમ મુલાકાત, ઇસ્લામાબાદ બંધ
પાકિસ્તાનમાં SCO સમિટ માટે ઈસ્લામાબાદ લોકડાઉનમાં છે. વિદેશ મંત્રી એસ જયશંકર સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે, જે નવ વર્ષમાં ભારતીય વિદેશ મંત્રી દ્વારા પાકિસ્તાનની પ્રથમ મુલાકાત છે.SCO (શાંઘ?...
શું પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે ભારત? ઈસ્લામાબાદ જતાં પહેલા જયશંકરે આપ્યું મોટું નિવેદન
પાકિસ્તાનમાં આયોજિત શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન(SCO)ની આગામી બેઠકમાં સામેલ થવા માટે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર આ મહિનામાં પાકિસ્તાનની યાત્રાએ જવાના છે. લગભગ નવ વર્ષ બાદ પહેલી વખત કોઈ ભ?...
અમારા પડોશી આતંકવાદનું કેન્દ્ર, POK અમારુ છે-UNGAમાં પાકિસ્તાનને ઘેરતા વિદેશ પ્રધાન એસ જયશંકર
વિદેશ મંત્રી એસ જયશંકરે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79મા સત્રને સંબોધિત કર્યું. વિદેશ મંત્રીએ કહ્યું કે અમે ગઈ કાલે આ મંચ પરથી કેટલીક અજૂગતી વાતો સાંભળી. હું ભારતની સ્થિતિ સ્પષ્ટ કરવા માંગુ છુ...
‘લદ્દાખનો 75 ટકા વિવાદ ઉકેલાઈ ગયો’, ભારત-ચીનના વણસેલા સંબંધ પર જયશંકરનું મોટું નિવેદન
લદ્દાખમાં હિંસક અથડામણ બાદ ભારત-ચીન સંબંધો સુધરી તેવી શક્યતા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પૂર્વી લદ્દાખમાં સરહદના મુદ્દે ગુરુવારે કહ્યું કે સૈનિકોને પાછા લાવવાની સમસ્યા ઉકેલ મળ્યો છે પરંત?...
‘સતત વાતચીતનો યુગ હવે ખતમ’, આતંકવાદ પર જયશંકરની પાકિસ્તાનને આડકતરી વૉર્નિંગ
પાકિસ્તાન ઓક્ટોબરમાં CHG બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. જેના માટે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. જોકે, આ બેઠક માટે પાકિસ્તાનના આમંત્રણ પર ભારત સરકારે હજુ સુધી કોઈ નિર્ણય ?...
શું સંબંધો પરનો બરફ ઓગળશે ? માલદીવ પહોંચ્યા વિદેશ મંત્રી જયશંકર, કહ્યું- ભારત માટે ‘નેબરહુડ ફર્સ્ટ’
વિદેશ મંત્રી એસ જયશંકરે શુક્રવારે કહ્યું હતું કે, ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિમાં માલદીવ મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને તે દ્વીપસમૂહના રાષ્ટ્રના નેતૃત્વ સાથે અર્થપૂર્ણ વાટાઘાટો માટે આતુ?...