Google Chromeનું નવું AI ટૂલ નકલી વેબસાઈટને તુરંત જ કરી દેશે ડિટેક્ટ
જો તમે Google Chrome નો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક રસપ્રદ સમાચાર છે. Google Chromeમાં જલદી જ એક નવું ફીચર આવવાની શક્યતા છે, જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા કૌભાંડો અને નકલી વેબસાઈટ?...