NBFCને નથી મળી રહ્યું ફંડ, પૈસા એકત્ર કરવા બોન્ડ માર્કેટનો આશરો
આરબીઆઈના તાજેતરના નાણાકીય સ્થિરતા રિપોર્ટ મુજબ, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ (NBFCs) માટે તાજેતરના વર્ષોમાં પડકારો છતાં તેમની સ્થિતિ સ્થિર છે અને તબક્કે સુધારો થયો છે. આ સુધારો પર્યાપ્ત મૂડી આધા...