હરિયાણામાં આજથી દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ શરુ, જાણો ખાસિયત
આજથી ભારતમાં હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ રન શરુ થવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, આજથી હરિયાણાના જીંદ-સોનીપત રૂટ પર હાઇડ્રોજન ટ્રેનનું પરીક્ષણ કરવામાં આવશે. ટ્રાયલમાં સફળતા મળ્યા બાદ હાઇડ્રોજન ટ...