દિલ્હીથી કાશ્મીરને જોડતી પાંચ આધુનિક ટ્રેન શરુ કરાશેઃ ટ્રેનમાં ‘આ’ વિશેષ સુવિધા હશે…
નવા વર્ષની શરૂઆતમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરને એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. કાશ્મીરને દિલ્હીથી જોડવા માટે અમે નવી ટેક્નોલોજી અને નવી ડિઝાઈનથી સજ્જ 5 ટ્રેનને લોન્ચ કરવામાં આવશે. વ?...