સરકારે ખેડૂતોને મોટી રાહત આપી! PMFBY અને RWBCIS યોજનાઓ 2025-26 સુધી ચાલુ રાખવાની મંજૂરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે 2025-26 સુધી માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) અને પુનઃરચિત હવામાન આધારિત પાક વીમા યોજના (RWBCIS)ને ચાલુ રાખવા માટે મંજુર કર?...
વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારમાં સગર્ભાને બોટ દ્વારા સલામત સ્થળ પર લાવી એમ્બ્યુલન્સમાં સારવાર આપતી ભાવનગરની પ્રાથમિક આરોગ્યની ટીમ
વડોદરામાં અતિ ભારે વરસાદને પગલે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા ભાવનગરની આરોગ્યની ટીમ દ્વારા અનોખી પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સ?...
વાદળ ફાટ્યાના પાંચ દિવસ પછી કંગના નીકળી હિમાચલના હાલ જોવા, તબાહી જોઈને ભાવુક
હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ અને મંડીમાં 31 જુલાઈના રોજ આવેલા પૂરમાં અત્યાર સુધીમાં 45 લોકો ગુમ થયા છે. એવામાં હવે આ કુદરતના પ્રકોપના છ દિવસ બાદ ત્યાની સ્થિતિની તાગ મેળવવા અને જરૂરિયાતમંદની ?...
આફ્રિકન દેશ કોંગોમાં વરસાદ અને ભૂસ્ખલનથી તબાહી, 14 લોકોના મોત થયા
આફ્રિકન ખંડનો બીજો સૌથી મોટો દેશ કોંગો પૂર અને ભૂસ્ખલનની ઝપેટમાં છે. આ દિવસોમાં બુકાવુ શહેરમાં પૂર અને ભૂસ્ખલન તબાહી મચાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, કોંગોના બુકાવુ શહેરમાં મૂશળધાર વરસાદન?...
મોરારીબાપુ દ્વારા હિમાચલ પ્રદેશમાં થયેલી તારાજીને પહોંચી વળવા અપાયુ દાન, સેવા ભારતી સંસ્થાને 25 લાખ અર્પણ કરાયા
છેલ્લા કેટલાય મહિનાઓથી હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) અતિવૃષ્ટિને (Heavy rain) કારણે જાન-માલનું ભયંકર નુકસાન થયુ છે. સતત વરસેલા વરસાદને કારણે અનેક લોકોના મોત થયા છે. એટલુ જ નહીં અનેક પશુઓના પણ મોત થયા છે. ?...
હિમાચલમાં સ્થિતિ ગંભીર! વરસાદ વિના 7 મકાનો ધરાશાયી, કોલ ડેમમાં પાણીનું સ્તર વધ્યું, 10 લોકો ફસાયા
હિમાચલમાં પૂર અને ભૂસ્ખલનથી લોકોની પરેશાની ઓછી થઈ રહી નથી. કાંગડા જિલ્લાના જવાલી વિધાનસભા ક્ષેત્રના કોટલામાં વધુ 14 મકાનો ખાલી કરાવામાં આવ્યા હતા. ભૂસ્ખલનને કારણે આ મકાનો જોખમ ભરી સ્થિતિમા?...
દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર કેડ સમા પાણી ભરાયાં, જનજીવન થયું અસ્ત-વ્યસ્ત
ભારે વરસાદને લીધે આજે સવારથી ગુરુગ્રામના અમુક ભાગોમાં પાણી જ પાણી થઈ ગયું હતું. લોકોએ ઠેર ઠેર કેડસમા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે ઉપર પણ પાણી ભરાઈ જવાના વી?...
હિમાચલમાં આફત! બે મહિનામાં 113 વખત ભૂસ્ખલન, 58 વખત આભ ફાટ્યું, મૃત્યુઆંક વધીને 330ને આંબ્યો
હિમાચલ પ્રદેશમાં આકાશથી વરસેલી આફતના કારણે મૃત્યુઆંક દરરોજ વધી રહ્યો છે. ગુરુવારે ત્રણ નવા મૃત્યુ સાથે રાજ્યમાં મૃત્યુઆંક વધીને 330 થઈ ગયો છે. રાજ્યમાં ભૂસ્ખલનની વધતી ઘટનાઓને કારણે 1957 મકાનો ?...
હિમાચલ-પંજાબના ઘણાં જિલ્લામાં પૂર, ડેમ ઓવરફ્લો થતાં ગેટ ખોલવા પડ્યાં, યુદ્ધસ્તરે બચાવ અભિયાન શરૂ
પંજાબમાં બુધવારે મહત્ત્વપૂર્ણ ભાખરા અને પોંગ ડેમના ગેટ ખોલી દેવાતા તોફાની બનેલી સતુલજ અને વ્યાસ નદીઓના કિનારે આવેલા સેંકડો ગામમાં પૂર આવી ગયું હતું. મૂશળધાર વરસાદને લીધે બંને જળશાયોમાં પ?...
દિલ્હીમાં યમુના ફરી ખતરાના નિશાનને પાર, શહેર પર પૂરનું સંકટ, દિલ્હી સરકાર એલર્ટ.
દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. આજે સવારે 6 વાગ્યે યમુનાનું જળસ્તર 206.56 મીટરે પહોંચી ગયું છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ બાદ હથિનીક?...