મુંબઈ-અમદાવાદ રૂટ પર 130 કિમીની ગતિવાળા વંદે ભારત સ્લીપર કોચનું પરીક્ષણ કરાયું
પશ્ચિમ રેલ્વેના અધિકારીઓએ જણાવ્યું હતું કે વંદે ભારત સ્લીપર કોચ ટ્રેનના નવા પ્રોટોટાઇપનું અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે મહત્તમ ૧૩૦ કિમી પ્રતિ કલાકની ગતિનું પરીક્ષણ કરવામાં આવ્યું હત...