ભુજ નજીક મિરજાપર જંગલમાં વન વિભાગની મોટી કાર્યવાહી, 15 કરોડની વન જમીન મુક્ત કરાઈ
ભુજ શહેરના મિરજાપર વિસ્તારમાં આવેલા અનામત જંગલમાં વન વિભાગ દ્વારા દબાણ હટાવવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભુજ પશ્ચિમ રેંજ હેઠળ આવતા રક્ષિત જંગલ વિસ્તારમાં ધાર્મિક સ્થળોના નામે ?...