હવે માલગાડીઓનું એન્જિન બનશે પ્લેન જેવું, લોકો-પાયલટ માટે બનશે વોશરૂમ અને રેસ્ટરૂમ
પ્લેનની જેમ હવે માલગાડીના એન્જિનો એટલે કે લોકોમાં પણ વોશરૂમ અને રેસ્ટરૂમની સુવિધા પૂરી પાડે તેવી અપેક્ષા છે. આ માટે ટ્રેન એન્જીન બનાવતી ફ્રેન્ચ કંપની અલ્સ્ટોમે બિહારના મધેપુરામાં એક લોકો (...