ભારતીય ઈતિહાસની એ વીરાંગના, જેને દુશ્મનો સામે લડવા મહિલા સેના કરી હતી તૈયાર!
ભારતીય ઇતિહાસના પાનાઓમાં, કેટલીક એવી મહિલાઓનો ઉલ્લેખ છે, જેમણે તે સમયે પરંપરાની સાંકળો તોડીને ઉંચી ઉડાન ભરી હતી. આ મહાન મહિલાઓની યાદીમાં, એક નામ રાણીનું આવે છે, જેમણે પોતાના પતિના મૃત્યુ પછી ?...