નડિયાદના જવાહરનગર વિસ્તારમાં ૩ યુવકોના મોતનો મામલો, FSL રિપોર્ટમાં મોતના કારણનો ચોંકાવનારો ખુલાસો
ખેડા જિલ્લાના નડિયાદમાં 9 ફેબ્રુઆરીના રોજ ત્રણ વ્યક્તિના શંકાસ્પદ મોત નિપજ્યા હતા. શહેરના જવાહર નગર વિસ્તારમાં ઘટના બની હતી. જ્યાં જીરા સોડા પીધા પછી ત્રણેય વ્યક્તિ ગંભીર હાલતમાં મળી આવી હ?...