UNમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધના આ પ્રસ્તાવ પર ભારતે બનાવી દૂરી, છતાં જૉર્ડન કરી રહ્યું વખાણ, કહ્યું- મહત્વની ભુમિકા નિભાવશે ભારત
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈઝરાયલ-હમાસ યુદ્ધને તાત્કાલીક રોકવા માટે જોર્ડન દ્વારા રજુ કરવામાં આવેલા પ્રસ્તાવથી ભારત દૂર રહ્યું, તેમ છતાં જૉર્ડનને વિશ્વાસ છે કે ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં ભારતન?...
બાઇડેન ભારતમાં જી-૨૦માં ભાગ લીધા પછી વિયેતનામ પહોંચ્યા
અમેરિકાના પ્રમુખ જો બાઇડેન ભારતમાં જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લીધા પછી તે વિયેતનામ પહોંચી ગયા છે. ચીનના વિકલ્પ તરીકે વિયેતનામ અમેરિકા સાથે વેપાર વધારવા માગે છે. અમેરિકાના પ્રમુખે જણાવ્યું છ...
શું છે બાયોફ્યુઅલ એલાયન્સ જેના પર G20ના દેશો થયા સંમત ? પેટ્રોલ અને ડીઝલ આ રીતે થશે સસ્તું
G20 સમિટ દરમિયાન, જ્યારે વિશ્વના સૌથી મોટા નેતાઓ ભારતમાં ભેગા થયા હતા, ત્યારે G20ના પ્રમુખ તરીકે ભારતે ‘ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ’ની જાહેરાત કરી હતી. જેમાં વિશ્વના 9 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ભા...
G20માં આફ્રિકન યુનિયનનો સમાવેશ, જાણો ભારતને કેટલો થશે ફાયદો
નવી દિલ્હીમાં આયોજિત G-20ની 18મી સમિટમાં આફ્રિકન યુનિયન હવે આ મહત્વપૂર્ણ સમૂહનું કાયમી સભ્ય બની ગયું છે. જી-20ની અધ્યક્ષતા કરી રહેલા પીએમ નરેન્દ્ર મોદીના આ પ્રસ્તાવને તમામ સભ્યોએ મંજૂરી આપી દીધ?...
ભારતીય વાયુસેના G20 શિખર સમ્મેલન માટે સજ્જ, ફાઈટર જેટ, મિસાઈલથી રખાશે ચાંપતી નજર
ભારતની યજમાનીમાં થઈ રહેલા G20 શિખર સમ્મેલનમાં દુનિયાના 20 દેશોના નેતા દેશની રાજધાની દિલ્હીમાં આવવા લાગ્યા છે આ માટે સમગ્ર દિલ્હીમાં કડક સુરક્ષા રાખવામાં આવી છે તેમજ શહેર હાઈ એલર્ટ પર રાખવામા?...
G20માં કોઈ એગ્રીમેન્ટ પર નહીં, આ 5 મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે દુનિયાના નેતાઓ
ભારત આ વર્ષે G20 દેશોની અધ્યક્ષતા કરી રહ્યું છે. નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ G20 સમિટ યોજાવાની છે. ઘણા લોકોને લાગતું હશે કે આ કોન્ફરન્સમાં મોટા કરારો પર હસ્તાક્ષર થશે, પછી એવું નહીં થાય. ત?...