G20ની સફળતા જોઈને પાકિસ્તાનીઓ થયા ખુશ, કહ્યું- ભારતે સાબિત કરી દીધું
રાજધાની દિલ્હીમાં G20ના સફળ આયોજન બાદ સમગ્ર વિશ્વમાં ભારતનો જયજયકાર થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં G20ની ચર્ચા થઈ રહી છે અને લોકો ભારત અને તેની ક્ષમતાના વખાણ કરી રહ્યા છે. જેઓ ભારતને નફરત કરતા પાકિ?...
બાઇડેન ભારતમાં જી-૨૦માં ભાગ લીધા પછી વિયેતનામ પહોંચ્યા
અમેરિકાના પ્રમુખ જો બાઇડેન ભારતમાં જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લીધા પછી તે વિયેતનામ પહોંચી ગયા છે. ચીનના વિકલ્પ તરીકે વિયેતનામ અમેરિકા સાથે વેપાર વધારવા માગે છે. અમેરિકાના પ્રમુખે જણાવ્યું છ...
શું છે બાયોફ્યુઅલ એલાયન્સ જેના પર G20ના દેશો થયા સંમત ? પેટ્રોલ અને ડીઝલ આ રીતે થશે સસ્તું
G20 સમિટ દરમિયાન, જ્યારે વિશ્વના સૌથી મોટા નેતાઓ ભારતમાં ભેગા થયા હતા, ત્યારે G20ના પ્રમુખ તરીકે ભારતે ‘ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ’ની જાહેરાત કરી હતી. જેમાં વિશ્વના 9 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ભા...
રેલ કોરિડોરથી લઈને આ મુદ્દા ભારત માટે બનશે માઈલસ્ટોન, G-20માં જાણો કયા નેતા સાથે કઈ થઈ મોટી ચર્ચા
દિલ્હી G20 કોન્ફરન્સ રવિવારે સમાપ્ત થઈ છે. 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી આ કોન્ફરન્સમાં આવા ઘણા ઐતિહાસિક કરાર થયા હતા જે આવનારા દિવસોમાં ભારત સહિત વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે....
G20માં આફ્રિકન યુનિયનનો સમાવેશ, જાણો ભારતને કેટલો થશે ફાયદો
નવી દિલ્હીમાં આયોજિત G-20ની 18મી સમિટમાં આફ્રિકન યુનિયન હવે આ મહત્વપૂર્ણ સમૂહનું કાયમી સભ્ય બની ગયું છે. જી-20ની અધ્યક્ષતા કરી રહેલા પીએમ નરેન્દ્ર મોદીના આ પ્રસ્તાવને તમામ સભ્યોએ મંજૂરી આપી દીધ?...
G-20ના સફળ આયોજન પર અમિત શાહનું ટ્વીટ, વડાપ્રધાન મોદીને આપ્યા અભિનંદન
ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 સમિટ (G20 Summit) સફળતાપૂર્વક સંપન્ન થઈ. વિશ્વએ વિકસતા ભારતની તસવીર જોઇ અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત હે તો મુમકિન હૈ. રવિવારે છેલ્લા સત્રને પીએમ મોદીએ સંબોધિત કર...
G20 સમાપ્ત થતાની સાથે જ બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પુતિન પર કરી મોટી જાહેરાત
G20 સમિટના નવા પ્રમુખ બ્રાઝિલે સ્પષ્ટ કર્યું છે કે તે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધરપકડ નહીં કરે. દિલ્હીમાં આયોજિત બે દિવસીય સંમેલન પછી રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કહ્યુ?...
વિશ્વમાં ભારતનો ડંકો.. G20માં મળી નવી દિલ્હી લીડર્સ ડિક્લેરેશનને મંજૂરી, જાણો તેનો અર્થ શું છે
જી-20ની બેઠક દિલ્હીમાં ચાલી રહી છે. શનિવારે બેઠકના પહેલા દિવસે જી-20 દેશોએ નવી દિલ્હી લીડર્સ (New Delhi Leaders) ડિક્લેરેશનને મંજૂરી આપી હતી. આ જાહેરનામામાં કુલ 112 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી દિલ?...
PM મોદીએ જાપાનના PM ફુમિયો કિશિદા સાથે કરી દ્વિપક્ષીય મંત્રણા, પરસ્પર સહયોગ પર મૂક્યો ભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે G20 બેઠક દરમિયાન જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં કનેક્ટિવિટી, વાણિજ્ય અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે ચર્ચ?...
ગ્રીન ક્રેડિટ, સેટેલાઈટ મિશન, બાયો ફ્યૂઅલ એલાયન્સ… G20 સમિટમાં વડાપ્રધાન મોદીના મોટા પ્રસ્તાવ
ભારતમાં G20 સમિટ (G20 summit)ની શરૂઆત થઈ ચૂકી છે. આજે અને કાલે એટલે કે બે દિવસ સુધી બેઠકોનો દોર ચાલશે. પ્રથમ સત્રના બેઠકની શરૂઆત પીએમ મોદીના સંબોધન સાથે થઈ હતી. પીએમ મોદીએ વન અર્થ (ONE Earth)નામના ઉદઘાટન સત્રમ?...