G20 બાદ HP, Dell, Apple, Samsung માટે મોટી રાહત, મોદી સરકારના આ પ્લાનથી લોકોને થશે ફાયદો
G20 સમિટ અને PM નરેન્દ્ર મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથેની મુલાકાત બાદ સરકારે વિદેશી IT હાર્ડવેરને મોટી રાહત આપી છે. તેમને ચાલુ નાણાકીય વર્ષમાં કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ વગેરેની આયાત મ?...
ભારત મંડપમના આ હોલમાં વિશ્વના શક્તિશાળી નેતાઓ થયા હતા એકઠા, સુરક્ષા માટે અમેરિકાથી આવ્યા હતા હથિયાર
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમમાં G-20 દેશો ભેગા થયા અને બેઠકો યોજાઈ. આજે અમે તમને જણાવીશું કે આ ભારત મંડપમ કેવો દેખાય છે. ભારત મંડપમના હોલમાંથી દેશે G-20 બેઠકોની અધ્યક્ષત...
G20ની સફળતા જોઈને પાકિસ્તાનીઓ થયા ખુશ, કહ્યું- ભારતે સાબિત કરી દીધું
રાજધાની દિલ્હીમાં G20ના સફળ આયોજન બાદ સમગ્ર વિશ્વમાં ભારતનો જયજયકાર થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં G20ની ચર્ચા થઈ રહી છે અને લોકો ભારત અને તેની ક્ષમતાના વખાણ કરી રહ્યા છે. જેઓ ભારતને નફરત કરતા પાકિ?...
બાઇડેન ભારતમાં જી-૨૦માં ભાગ લીધા પછી વિયેતનામ પહોંચ્યા
અમેરિકાના પ્રમુખ જો બાઇડેન ભારતમાં જી-૨૦ શિખર સંમેલનમાં ભાગ લીધા પછી તે વિયેતનામ પહોંચી ગયા છે. ચીનના વિકલ્પ તરીકે વિયેતનામ અમેરિકા સાથે વેપાર વધારવા માગે છે. અમેરિકાના પ્રમુખે જણાવ્યું છ...
શું છે બાયોફ્યુઅલ એલાયન્સ જેના પર G20ના દેશો થયા સંમત ? પેટ્રોલ અને ડીઝલ આ રીતે થશે સસ્તું
G20 સમિટ દરમિયાન, જ્યારે વિશ્વના સૌથી મોટા નેતાઓ ભારતમાં ભેગા થયા હતા, ત્યારે G20ના પ્રમુખ તરીકે ભારતે ‘ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ’ની જાહેરાત કરી હતી. જેમાં વિશ્વના 9 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ ભા...
રેલ કોરિડોરથી લઈને આ મુદ્દા ભારત માટે બનશે માઈલસ્ટોન, G-20માં જાણો કયા નેતા સાથે કઈ થઈ મોટી ચર્ચા
દિલ્હી G20 કોન્ફરન્સ રવિવારે સમાપ્ત થઈ છે. 9 અને 10 સપ્ટેમ્બરના રોજ યોજાયેલી આ કોન્ફરન્સમાં આવા ઘણા ઐતિહાસિક કરાર થયા હતા જે આવનારા દિવસોમાં ભારત સહિત વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે....
G20માં આફ્રિકન યુનિયનનો સમાવેશ, જાણો ભારતને કેટલો થશે ફાયદો
નવી દિલ્હીમાં આયોજિત G-20ની 18મી સમિટમાં આફ્રિકન યુનિયન હવે આ મહત્વપૂર્ણ સમૂહનું કાયમી સભ્ય બની ગયું છે. જી-20ની અધ્યક્ષતા કરી રહેલા પીએમ નરેન્દ્ર મોદીના આ પ્રસ્તાવને તમામ સભ્યોએ મંજૂરી આપી દીધ?...
G-20ના સફળ આયોજન પર અમિત શાહનું ટ્વીટ, વડાપ્રધાન મોદીને આપ્યા અભિનંદન
ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી G20 સમિટ (G20 Summit) સફળતાપૂર્વક સંપન્ન થઈ. વિશ્વએ વિકસતા ભારતની તસવીર જોઇ અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત હે તો મુમકિન હૈ. રવિવારે છેલ્લા સત્રને પીએમ મોદીએ સંબોધિત કર...
G20 સમાપ્ત થતાની સાથે જ બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પુતિન પર કરી મોટી જાહેરાત
G20 સમિટના નવા પ્રમુખ બ્રાઝિલે સ્પષ્ટ કર્યું છે કે તે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધરપકડ નહીં કરે. દિલ્હીમાં આયોજિત બે દિવસીય સંમેલન પછી રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ કહ્યુ?...
વિશ્વમાં ભારતનો ડંકો.. G20માં મળી નવી દિલ્હી લીડર્સ ડિક્લેરેશનને મંજૂરી, જાણો તેનો અર્થ શું છે
જી-20ની બેઠક દિલ્હીમાં ચાલી રહી છે. શનિવારે બેઠકના પહેલા દિવસે જી-20 દેશોએ નવી દિલ્હી લીડર્સ (New Delhi Leaders) ડિક્લેરેશનને મંજૂરી આપી હતી. આ જાહેરનામામાં કુલ 112 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નવી દિલ?...