મેટ્રો રેલ ટૂંક સમયમાં દોડશે ગાંધીનગર સચિવાલય સુધી, સેકટર 1થી સચિવાલય સુધીની ટ્રાયલ શરૂ
મેટ્રો ફેઝ 2 માં ગાંધીનગર સેકટર 1 સુધી દોડતી મેટ્રો રેલ, હવે સચિવાલય સુધી દોડાવવા માટે તૈયાર છે. આગામી થોડાક દિવસોમાં મેટ્રો રેલ ફેઝ 2 સચિવાલય સુધી દોડતી જોવા મળશે હાલમાં ગાંધીનગરમાં મેટ...