ઇઝરાયેલે એક વર્ષમાં હમાસના 17 હજાર લડવૈયાઓને મારી નાખ્યાં
ઇઝરાયેલી સૈન્ય IDF એ 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસના હુમલાના પ્રથમ વાર્ષિક દિવસ પર તેની કામગીરી અંગેનો અહેવાલ બહાર પાડ્યો છે. ઇઝરાયેલી સેનાએ સોમવારે ગાઝા પટ્ટી, વેસ્ટ બેંક અને લેબનોનમાં તેની કામગીર?...
આતંકવાદને ક્યારેય સહન કરવામાં નહીં આવે, બંધકોને પરત લાવવા જરૂરી, ગાઝાને લઈને ભારતે વ્યક્ત કરી ચિંતા
ભારતે પેલેસ્ટાઈનની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા ગુરુવારે કહ્યું કે રાહત પહોંચાડવા માટે કાયમી માનવતાની તાત્કાલિક જરૂર છે અને કહ્યું કે સંઘર્ષ આ ક્ષેત્રમાં અથવા તેનાથી આગળ ફેલાવો જોઈએ...
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આગામી સોમવાર સુધીમાં યુધ્ધ વિરામ થઈ જશેઃ જો બાઈડન
ઈઝરાયલ અને હમાસ વચ્ચે પાંચ મહિના કરતા વધારે સમયથી ચાલી રહેલા જંગમાં આગામી સોમવાર સુધીમાં યુદ્ધ વિરામ જાહેર થશે તેવી આશા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને વ્યક્ત કરી છે. યુદ્ધ વિરામ અંગેના એક સ?...
ઈઝરાયેલને એફ-35 વિમાનોના સ્પેર પાર્ટસ પૂરા પાડવાનુ બંધ કરવામાં આવે, નેધરલેન્ડની કોર્ટનો સરકારને આદેશ
ગાઝામાં હમાસ સામે જંગ લડી રહેલા ઈઝરાયેલને યુરોપના દેશ નેધરલેન્ડ તરફથી મોટો ઝાટકો વાગ્યો છે. નેધરલેન્ડની એક કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે, ઈઝરાયેલને એફ-35 ફાઈટર જેટના સ્પેર પાર્ટસ આપવાનુ બ...
દૂતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ ઈઝરાયેલે જાહેર કરી એડવાઈઝરી, યહૂદી નાગરિકોને આપી ચેતવણી
નવી દિલ્હીમાં ઈઝરાયેલી દુતાવાસ પાસે થયેલા વિસ્ફોટ બાદ ભારતમાં ઈઝરાયેલે એક એડવાઈઝરી જાહેર કરી છે, જેમાં પોતોના નાગરિકોને જોખમ ટાળવા માટે ચેતવણી આપવામાં આવી છે. ઈઝારયેલે આ હુમલાને સંભવિત આત?...
યુદ્ધવિરામ પછી, ઇઝરાયેલે ગાઝામાં ફરી તબાહી મચાવી, 178 પેલેસ્ટાઇનના મોત
સાત દિવસના યુદ્ધવિરામ બાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. ગાઝામાં ઈઝરાયેલ સેનાના બોમ્બમારાથી અત્યાર સુધીમાં 178થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. બંને પક્ષો ફરીથી યુદ્ધ શરૂ ?...
ગાઝા-ઈઝરાયલની હોસ્પિટલોને અપાશે એડથી થનારી કમાણી’, યહૂદી વિરોધી પોસ્ટ પર વિવાદમાં ફસાયેલા મસ્કનું એલાન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ના માલિક એલોન મસ્કે કહ્યું કે, તેઓ ગાઝા પટ્ટી અને ઈઝરાયેલની હોસ્પિટલોની મદદ માટે આર્થિક મદદ કરશે. તેમણે એલાન કર્યું કે, X પર આવનારી એડથી જે કમાણી થશે તેનો ઉપયોગ યુદ્?...