ગાઝા પટ્ટીમાં યહૂદીઓને વસાવવાની ઈઝરાયેલની હિલચાલ, એક કોલોનીનો પીએમ નેતાન્યાહૂએ શિલાન્યાસ પણ કર્યો
હમાસ અ્ને ઈઝરાયેલ વચ્ચેનો કામચલાઉ યુધ્ધ વિરામ પૂરો થતાની સાથે જ ઈઝરાયેલે ફરી જંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. જોકે યુધ્ધ વિરામ દરમિયાન ઈઝરાયેલે ગાઝામાં પોતાની નવી વસાહતો બનાવવાનુ નક્કી કર્?...
ગાઝામાં ઘૂસી ઈઝરાયલી સેના, ટેન્કો સાથે મચાવી તબાહી, હમાસના ઠેકાણાને બનાવ્યા નિશાન
7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદથી ઈઝરાયલી સૈન્યએ ગાઝાની ચારેકોર ઘેરાબંદી કરી રાખી છે. જોકે હજુ સૈન્યને ગ્રાઉન્ડ ઓપરેશનની મંજૂરી મળી નથી. એવામાં ઈઝરાયલી સેનાએ હમાસના ખાત્મા માટે નવી યુક્તિ શોધ?...
12 દેશો ઇચ્છતા હતા યુદ્ધવિરામ, અમેરિકાએ વીટો વાપરીને દીધો ઇઝરાયેલનો સાથ: USએ હમાસના 10 સભ્યો પર પ્રતિબંધો પણ લગાવ્યા
અમેરિકાએ હમાસના 10 સભ્યો અને એક આર્થિક વ્યવહાર જૂથ પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. આ પ્રતિબંધો હેઠળ, આ વ્યક્તિઓ અને સંસ્થાઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં મુસાફરી કરવા, મિલકત રાખવા અથવા અમેરિકન લોકો અથવ...
ઈઝરાયલનો ગાઝા પટ્ટીમાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, હોસ્પિટલને બનાવી નિશાન, 500થી વધુનાં મોત
ઈઝરાયલ અને હમાસ યુદ્ધ વચ્ચે એક મોટા અહેવાલ મળી રહ્યા છે. મંગળવારે મોડી રાતે ગાઝા પટ્ટીમાં અલ અહલી અરબ હોસ્પિટલ ખાતે ઈઝરાયલી સૈન્યના કથિત રૂપે બોમ્બમારામાં (Israel Gaza War) ઓછામાં ઓછા 500 લોકોના મોતના અ...
થેઆબ બિન મોહમ્મદ બિન ઝાયેદ અબુ ધાબીમાં ગાઝા અભિયાન કેન્દ્ર માટે તરાહુમની મુલાકાતે
ઈજરાયલ અને ગાઝા પટ્ટી પર સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન શેખ થેઆબ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાન અબુ ધાબીમાં ગાઝા અભિયાન કેન્દ્ર માટે તરાહુમની મુલાકાત લીધી છે. શેખ થેઆબ બિન મોહમ્મદની મુલ?...
ઈઝરાયલ યુદ્ધવિરામ પર સહમત થયાના અહેવાલ ‘અફવા’, રાફા સરહદે હજારો ગાઝાવાસી એકઠાં થયા
ઉત્તર ગાઝા પટ્ટીથી સામાન્ય નાગરિકો દક્ષિણ તરફ આગળ ધપી રહ્યા છે. તેમાં હજારો ગાઝાવાસી રાફા બોર્ડર પાર કરી ઈજિપ્તમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન યુદ્ધવિરામના અહેવાલો વચ્ચે હજારો ગ...
ગાઝામાં ઈઝરાયેલની સેનાની એન્ટ્રી, આગામી 48 કલાક ભારે
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ દરરોજ દુનિયા માટે જોખમ વધારી રહ્યું છે. અત્યાર સુધી ઈઝરાયેલને અમેરિકાની સાથે સાથે ફ્રાન્સ, બ્રિટન, જર્મની જેવા દેશનું સમર્થન મળ્યું છે, જ્યારે ગાઝાને ઈરાન અ...
‘બોમ્બમારો રોકો નહીંતર..’ હમાસ, લેબેનોન, સીરિયા બાદ ઈઝરાયલ સામે ચોથો પડકાર? ઈરાનની ખુલ્લી ધમકી
ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં) હમાસના ઠેકાણાઓ પર ભીષણ બોમ્બમારો યથાવત્ છે. તેને લઈને ઈરાને હવે ઈઝરાયલને મોટી ધમકી આપી દીધી છે. ઈરાને કહ્યું છે કે જો ઈઝરાયલે ગાઝા પર જારી હુમલા બંધ ન કર્યા તો પ?...