હિંમત હાર્યુ હમાસ, યુદ્ધવિરામની તમામ શરતોને રાખી માન્ય, હવે ઈઝરાયેલ કરશે આખરી ફેંસલો
ઈઝરાયેલના અનેક વિનાશક હુમલાઓથી તબાહ થયેલા હમાસે યુદ્ધવિરામની તમામ શરતો સ્વીકારવાની જાહેરાત કરી છે. હવે ઇઝરાયલે આ અંગે નિર્ણય લેવાનો છે. હમાસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં...
આતંકવાદને ક્યારેય સહન કરવામાં નહીં આવે, બંધકોને પરત લાવવા જરૂરી, ગાઝાને લઈને ભારતે વ્યક્ત કરી ચિંતા
ભારતે પેલેસ્ટાઈનની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા ગુરુવારે કહ્યું કે રાહત પહોંચાડવા માટે કાયમી માનવતાની તાત્કાલિક જરૂર છે અને કહ્યું કે સંઘર્ષ આ ક્ષેત્રમાં અથવા તેનાથી આગળ ફેલાવો જોઈએ...
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે આગામી સોમવાર સુધીમાં યુધ્ધ વિરામ થઈ જશેઃ જો બાઈડન
ઈઝરાયલ અને હમાસ વચ્ચે પાંચ મહિના કરતા વધારે સમયથી ચાલી રહેલા જંગમાં આગામી સોમવાર સુધીમાં યુદ્ધ વિરામ જાહેર થશે તેવી આશા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને વ્યક્ત કરી છે. યુદ્ધ વિરામ અંગેના એક સ?...
ઈઝરાયેલને એફ-35 વિમાનોના સ્પેર પાર્ટસ પૂરા પાડવાનુ બંધ કરવામાં આવે, નેધરલેન્ડની કોર્ટનો સરકારને આદેશ
ગાઝામાં હમાસ સામે જંગ લડી રહેલા ઈઝરાયેલને યુરોપના દેશ નેધરલેન્ડ તરફથી મોટો ઝાટકો વાગ્યો છે. નેધરલેન્ડની એક કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે, ઈઝરાયેલને એફ-35 ફાઈટર જેટના સ્પેર પાર્ટસ આપવાનુ બ...
‘નહીંતર આપણી સ્થિતિ ગાઝા-પેલેસ્ટાઈન જેવી થશે..’ આતંકી હુમલા અંગે ફારુક અબ્દુલ્લાનું મોટું નિવેદન
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને તેને લઈને સૈન્યની કાર્યવાહી પર નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ મોટું નિવેદન આપતાં કહ્યું કે વાતચીતથી જ સમસ્યાનો ઉકેલ આવશે, નહીંતર આપણી સ્થિતિ પણ ગાઝા...
હમાસ સામે જ બે જ વિકલ્પ છે, સરેન્ડર કરે અથવા મોતને ભેટે : નેતાન્યાહૂ
હમાસ સામે જંગ લડી રહેલા ઈઝરાયેલે આખા ગાઝાને તબાહ કરી દીધુ છે અને દુનિયાના ઘણા દેશો હવે આ બાબતનો વિરોધ કરી રહ્યા છે પણ ઈઝરાયેલના આક્રમક તેવર યથાવત છે. ઈઝરાયેલ એકનુ બે થવા માટે તૈયાર નથી. ઈઝરાય...
આતંકવાદ સામે લડવાના નામે ઈઝરાયેલ ગાઝાને બરબાદ કરવાનુ બંધ કરેઃ ફ્રાંસના રાષ્ટ્રપતિ ભડકયા
ગાઝામાં અત્યાર સુધીમાં ઈઝરાયેલના હુમલામાં 20000 કરતા વધારે લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે ઈઝરાયેલના હુમલાઓ સામે ચિંતા વ્યક્ત કરી રહેલા દેશોમાં હવે ફ્રાંસનો પણ સમાવેશ ...
ગાઝામાં મુસ્લિમોના મોતથી પરેશાન વ્યક્તિનો એફિલ ટાવર પાસે પર્યટકો પર હુમલો, એકનુ મોત અને બે ઘાયલ
ફ્રાંસના પ્રસિધ્ધ ટુરિસ્ટ પ્લેસ એફિલ ટાવર પાસે શનિવારે એક વ્યક્તિએ પર્યટકો પર કરેલા હુમલામાં એક વ્યક્તિનુ મોત થયુ છે અને બીજી બે વ્યક્તિ ઘાયલ થઈ છે. ફ્રાંસના ગૃહ મંત્રી જિરાલ્ડ ડારમેનિને ...
યુદ્ધવિરામ પછી, ઇઝરાયેલે ગાઝામાં ફરી તબાહી મચાવી, 178 પેલેસ્ટાઇનના મોત
સાત દિવસના યુદ્ધવિરામ બાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. ગાઝામાં ઈઝરાયેલ સેનાના બોમ્બમારાથી અત્યાર સુધીમાં 178થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. બંને પક્ષો ફરીથી યુદ્ધ શરૂ ?...
લશ્કર-એ-તોયબાને બૅન કરવાના બદલામાં ઈઝરાયલે ભારત સમક્ષ કરી આ માગ
ઈઝરાયલે મુંબઈ આતંકી હુમલાની વરસી પહેલા ખૂંખાર આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ આતંકી સંગઠને મુંબઈમાં ભીષણ આતંકી હુમલો કર્યો હતો. હવે આ સંગઠનને બૅન કરીને ઈઝરાયલે આતંકવા?...