ભારતની વૈશ્વિક આર્થિક મહાસત્તાની બનવાની દિશામાં આગેકૂચ, 10 વર્ષમાં GDP બમણો થઈને આટલા ટ્રિલિયન ડૉલર થયો
એક ઐતિહાસિક આર્થિક સિદ્ધિમાં, ભારત 2025 સુધીમાં તેના કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)ને 2015 માં $2.1 ટ્રિલિયનથી બમણું કરીને $4.3 ટ્રિલિયન (રૂ. 369.80 લાખ કરોડથી વધુ) કરવા માટે તૈયાર છે. આમાં 105% નો વધારો થયો છે. વિશ્વના ?...
ભારતનો GDP આગામી વર્ષે 6.5 ટકાના દરે ગ્રોથ કરશે, ફુગાવામાં પણ ઘટાડાની શક્યતાઃ મૂડીઝ
આગામી નાણાકીય વર્ષ (2025-26)માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ગ્રોથ 6.5 ટકાથી વધુ રહેવાનો અંદાજ મૂડીઝ રેટિંગ્સે આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા 6.3 ટકાના દરે વધવાનો અંદાજ છે...
મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર! ટેક્સ બાદ હવે લોનના EMIમાં પણ થઈ શકે ઘટાડો
ભારતીય રિઝર્વ બેંક (RBI) મધ્યમ વર્ગને રાહત આપવાની તૈયારી કરી રહી છે. ઘણા નિષ્ણાતો કહે છે કે, ભારતીય રિઝર્વ બેંક વપરાશ અને તરલતા (લિક્વિડિટી) વધારવા માટે લોનના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. આ ઘટાડો...
ભારતનો ‘વિકાસ-રથ’ અટકશે, એશિયન ડેવલપમેન્ટ બેંક વ્યક્ત કર્યો ચોંકાવનારો અંદાજ
એશિયન ડેલવપમેન્ટ બેંકે (Asian Development Bank) ભારતનો જીડીપી (GDP) 7 ટકાથી ઘટીને 6.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના વૃદ્ધિ દરનો અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દીધો ?...
બીજા ત્રિમાસિકગાળામાં જીડીપીનો ઘટાડો ત્રીજા ત્રિમાસિકગાળામાં સરભર થશે: સીતારમણ
વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકગાળામાં (જુલાઈ-સપ્ટેમ્બર) જીડીપીના વૃદ્ધિ દરમાં ઘટાડા પર નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની ટિપ્પણી ભારતની આર્થિક સ્થિતિમાં આવનારા સુધારા તરફ સંકેત આપે...
ભારત ટૂંક સમયમાં જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે
ભારત ટૂંક સમયમાં જાપાનને પછાડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. કેટલાક લોકો કહે છે કે જાપાનની અર્થવ્યવસ્થા 2023માં 4.22 ટ્રિલિયન ડોલરની હતી, જ્યારે કેપિટલ ઇકોનોમિક્સના એશિયા-પ?...
ભારત વિશ્વમાં સૌથી મોટું વિકસતું અર્થતંત્ર, GDP 7% જેટલો રહે તેવો અંદાજ : IMFનો રિપોર્ટ
વિશ્વમાં ભારત સૌથી મોટું વિકસતુ અર્થતંત્ર જળવાઈ રહ્યું છે એમ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઈએમએફ)ના એક સીનિયર અધિકારીએ જણાવ્યું હતું અને ભારતના બૃહદ્ આર્થિક ફન્ડામેન્ટલ્સ મજબૂત હોવાનું નિરી?...
વર્લ્ડ બેન્કે વર્તમાન નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ વધાર્યો
કૃષિ ઉત્પાદન અને ખાનગી ઉપભોગમાં વધારાને ધ્યાનમાં રાખી વર્લ્ડ બેન્કે વર્તમાન નાણાં વર્ષના ભારત માટેના પોતાના આર્થિક વિકાસ દરના અંદાજને વધારી સાત ટકા કર્યો છે. એપ્રિલમાં આ ૬.૬૦ ટકાની ધારણાં ...
ત્રીજા વિશ્વ યુદ્ધમાં ભારત નિભાવશે અમેરિકાની ભૂમિકા ! જાણો કઈ રીતે
ભારત સરકાર સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવી રહ્યું છે. દેશના સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબુત બનાવવાની સાથે નવી ટેકનોલોજી અને નવીનતા પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. આજે દેશમાં આવી ર...
વડાપ્રધાન મોદીએ રેમલ વાવાઝોડાથી પ્રભાવિત રાજ્યો માટે કરી પ્રાર્થના, GDPમાં ઉછાળાની પણ ખુશી વ્યક્ત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના કન્યાકુમારીમાં સ્વામી વિવેકાનંદ મેમોરિયલમાં ધ્યાન સાધના પર બેઠા છે. જોકે આ દરમિયાન તેમણે ટ્વિટ કરીને રેલમ વાવાઝોડા (Cyclone Remal)થી પ્રભાવીત રાજ્યોની ચિંતા વ્...