India Energy Weekની આજથી શરૂઆત, PM મોદીએ કહ્યુ- ‘વિકસિત ભારત માટે આગામી બે દાયકા મહત્વપૂર્ણ’
ઇન્ડિયા એનર્જી વીક 2025ના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની ઊર્જા સુરક્ષા અને વિશ્વ અર્થતંત્રમાં દેશની ઉર્જા મહત્વાકાંક્ષાને રેખાંકિત કરી. https://twitter.com/narendramodi/status/1889180196663...