ગ્લોબલ ઇકોનોમીમાં હવે ચીન નહીં, ભારત અને અમેરિકાનો વધી રહ્યો છે દબદબો
અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં તેનું યોગદાન વધી રહ્યું છે. IMF અનુસાર યુએસનો હિસ્સો 26% સુધી પહોંચવાની સંભાવના છે જે પાછલા બે દાયકામાં સૌથી વધુ છે. એક દા...