રોજરોજ ટોલ ટેક્સ ભરવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, મંથલી, એન્યુઅલ પાસની ગડકરીની યોજના
કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન પ્રધાન નીતીન ગડકરીએ ટોલ કલેક્શન પદ્ધતિમાં મોટા ફેરફાર અંગે મહત્વની જાહેરાત કરી છે. ગડકરીએ જણાવ્યું છે કે ખાનગી વાહનો માટે મન્થલી અને એન્યુઅલ પાસ સિસ્ટમ શર?...