ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતી મહોત્સવનો મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આરંભ
ગુજરાતમાં ભારત વિકાસ પરિષદની યાત્રા વર્ષ 1974માં 'સમુત્કર્ષ' એવા નામથી શરુ થઇ હતી. આ અવિરત ચાલતી યાત્રાને વર્ષ 2024ને 50 વર્ષ પૂર્ણ થયા આ ગૌસ્વશાળી અવસરે ભારત વિકાસ પરિષદ દ્વારા 09-02-2025 રવિવારના રોજ "સ?...