ફોટો એડિટ કરવું થયું વધુ સરળ: ગૂગલ ફોટોને કમાન્ડ આપો અને કામ થઈ જશે…
ગૂગલએ પોતાની ફોટો એડિટિંગ સર્વિસમાં એક ક્રાંતિકારી નવું ફીચર લોન્ચ કર્યું છે, જેને ‘એડિટ બાય આસ્કિંગ’ નામ આપવામાં આવ્યું છે. આ ફીચરનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે હવે કોઈપણ સામાન્ય યુઝરને પ્રોફે?...