મોડા પડ્યા તો ગયા કામથી! ગુજરાત સરકારનું સરકારી કર્મચારીઓ માટે કડક ફરમાન, જાણો શું લેવાયો નિર્ણય
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓની હાજરી અંગે નિયમો વધુ કડક બનાવ્યા છે. હાલમાં, પ્રાયોગિક ધોરણે, નવા સચિવાલય સંકુલના તમામ વિભાગો, કલેક્ટર ઓફિસ અને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસ (DDO) ગાંધીનગર, કર?...