AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
ઉત્તર પ્રદેશ સરકાર વિશ્વના સૌથી જૂના શહેરોમાંના એક પ્રયાગરાજમાં આવતા વર્ષના મહા કુંભ મેળાની જોરશોરથી તૈયારી કરી રહી છે. આ વખતે દેશ-વિદેશમાંથી 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાપૂર્?...