સરકારની ડિઝીટલ સ્ટ્રાઈક, ભારતમાં 18 OTT પ્લેટફોર્મ બ્લોક, શું તમે આનો કરો છો ઉપયોગ?
ભારત સરકારના કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે 18 OTT પ્લેટફોર્મને બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. આ પ્લેટફોર્મ અશ્લીલ કન્ટેન્ટ આપી રહ્યા હતા, જેના સંદર્ભમાં મંત્રાલયે ઘણી વખત ચેતવણી આપી હ?...