વિદ્યાર્થીઓ અને યુવાનોને ‘સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ’માં સક્રિય રીતે ભાગ લેવા ABVPની અપીલ.
અખિલ ભારતીય વિદ્યાર્થિ પરિષદ (ABVP)એ ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા 7 મે 2025ના રોજ સમગ્ર ભારતમાં આયોજિત ‘સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ’માં યુવા અને વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી છે. ત...