PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, ટૂંક સમયમાં આવશે શારીરિક કસોટીનું રિઝલ્ટ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા પીએસઆઈ (PSI) કેડરની ભરતી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવેલી માહિતી મુજબ, પી...