વીજળી નહી પાણીથી ચાલતી 130 વર્ષ જુની ઇકો ફ્રેન્ડલી ચક્કી, કલાકમાં 100 કિલો અનાજ દળાય છે
એક જમાનામાં બે ભારેખમ પથ્થરોથી બનેલી ઘંટીઓ હાથેથી ફેરવીને લોકો અનાજ દળતા હતા. ત્યાર બાદ ઇલેકટ્રીક મોટરવાળી ફલોર ફેકટરીઓ આવી જેમાં એક કલાકમાં આઠથી દસ મણ અનાજ દળી શકાય છે પરંતુ એ જાણીને નવાઇ લ...