તાપીના ડોલવણ તાલુકાના કણધા ગામ ખાતે આવેલ કાળાકાકર ડુંગરદેવ ખાતે તુલસી પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું..
આમંત્રિત સંતોમાં પરમ પૂજ્ય અભય બાપુ ( આંતરરાષ્ટ્રીય કથાકાર), પરમ પૂજ્ય યોગગુરૂ પ્રદીપજી ( સત્યમ ફાઉન્ડેશન ગુજરાત) રવિદાસ બાપુ (ગોપાલ ગૌધમ વ્યારા ) તથા એડવોકેટ ફાલ્ગુનબેન ઘંટીવાલા ઉપસ્થિત રહ્...