CM ભૂપેન્દ્ર પટેલે 7 નવા પાક સંરક્ષણ ઉત્પાદનો લોન્ચ કર્યા, ખેડૂતોને ‘સરદાર’ બ્રાન્ડ હેઠળ મળશે
ગુજરાતના ખેડૂતો માટે પાક સંરક્ષણ અને કૃષિ ઉત્પાદકતા વધારવાની દિશામાં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધ?...