Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 25°C

guajrti news

533 stories

પાકિસ્તાન જેના પર ઉછળકૂદ કરી વિશ્વમાં આતંક ફેલાવે છે તે અણુ મથકોનો હવાલો IAEA લેઈ લેઃ રાજનાથસિંહ

જમ્મુ કાશ્મીરની મુલાકાત સમયે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે શ્રીનગરના બદામીબાગ છાવણી ઉપર પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલા પરંતુ ભારતે નિષ્ફળ બનાવી નાખેલા શેલનું નિરીક્ષણ કર્યું. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે હું સૈનિકોની શહાદતને સલામ કરું છું. ઓપરેશન સિંદૂર દરમિયાન તમે જે…

· 3 min read

UPIનો નવો નિયમ, હવે ભૂલથી પણ અજાણી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર નહીં થાય રૂપિયા

આજના સમયમાં રોકડ વ્યવહાર લગભગ ઓછો થઈ ગયો છે. હવે લોકો નાના હોય કે મોટા, દરેક પ્રકારના લેન-દેન માટે ડિજિટલ પેમેન્ટનો જ વધુ ઉપયોગ કરે છે. આજે યૂપીઆઈ એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ દ્વારા દેશમાં દરરોજ કરોડો ટ્રાન્ઝેક્શન્સ થાય છે.…

· 3 min read

ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો- ભારતે અમેરિકાને ઓફર કરી ઝીરો ટેરિફ ટ્રેડ ડીલ

ભારતમાં અને વૈશ્વિક સ્તરે વપરાશકારોને, વેપારીઓને અને રાજકીય નિરીક્ષકોને મોટો અસરકારક સંદેશ મળ્યો છે. ચાલો મુખ્ય મુદ્દાઓનો સારાંશ કરીએ: ભારત-અમેરિકા વેપાર વાટાઘાટો અને ટેરિફ વિવાદ: 🔸 એપલ અંગે ટ્રમ્પનો ટિપ્પણી: અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના CEO ટિમ કૂકને જણાવ્યું…

· 2 min read

સવારે ખાલી પેટ કેળા ખાનારા લોકો સાવધાન! ફાયદાને બદલે અનેક સ્વાસ્થ્ય નુકસાન

કુસ્તીબાજો હોય કે રમતવીરો, તમે ઘણીવાર ખેલાડીઓને કેળા ખાતા જોયા હશે. આ પાછળનું કારણ આ ફળ દ્વારા મળતી તાત્કાલિક ઉર્જા અને પોષણ છે. કેળા એક તરફ તાત્કાલિક ઉર્જાનો ખજાનો છે, તો બીજી તરફ તેને પોટેશિયમ અને મેગ્નેશિયમનો ખજાનો પણ માનવામાં…

· 2 min read

એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે – મોરારિબાપુ

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા દ્વારા  સેંજળ ધામમાં યોજાયેલ કાર્યકર સજ્જતા શિબિરમાં 'લોકભારતીત્વ' ગુણ સંબંધે મોરારિબાપુએ તેમનાં પ્રવચનમાં એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે તેમ જણાવ્યું. ઉચ્ચ શિક્ષણમાં સંશોધનાત્મક વલણોની કેળવણી વિષય પર બે દિવસીય કાર્યકર…

· 2 min read

પહલગામ હુમલામાં પાકિસ્તાનના TRFનો હાથ, ભારતે UNની કમિટી સામે રજૂ કર્યા પુરાવા

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને 26 પ્રવાસીઓની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)ના આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યા હતા. હવે ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને તેના ફ્રન્ટ TRF ને…

· 3 min read

રાજ્યપાલના બિલથી લઈને સુપ્રીમ કોર્ટના અધિકાર સુધી, રાષ્ટ્રપતિએ SCને પૂછ્યા આ 14 સવાલ

સુપ્રીમ કોર્ટે ગયા મહિને એક મોટો નિર્ણય આપ્યો હતો. તમિલનાડુના રાજ્યપાલના કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજ્યપાલ બિલોને અનિશ્ચિત સમય માટે રોકી શકતા નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટના આ આદેશ અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. જવાબમાં…

· 5 min read

જાણો કોણ છે ભારતીય મૂળના આ ચાર ચહેરા, જેઓને કેનેડાના નવા મંત્રીમંડળમાં મળી મહત્વપૂર્ણ જવાબદારી

28 એપ્રિલના રોજ થયેલી ચુંટણીમાં લિબરલ પાર્ટીનો વિજય થયા બાદ કાર્નીએ કેબિનેટની રચના કરી છે. તેમણે કહ્યું હતું કે આ ટીમ અમેરિકા સાથે સુરક્ષા અને આર્થિક સંબંધો મજબૂત કરવા, લોકોની સુરક્ષા નિશ્ચિત કરવા અને જીવન નિર્વાહનો ખર્ચ ઘટાડવા માટે ખાસ…

· 4 min read

ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સંરક્ષણ સિસ્ટમને નથી થયું કોઇ નુકસાન: સંરક્ષણ મંત્રાલય

"ઓપરેશન સિંદૂર" ભારત માટે રાષ્ટ્રીય સુરક્ષા અને ટેકનોલોજીકલ આત્મનિર્ભરતાની દ્રષ્ટિએ એક ઐતિહાસિક અને મજબૂત સંકેતરૂપ અભિયાન સાબિત થયું છે. અહીં તેના મુખ્ય મુદ્દાઓ પર સંક્ષિપ્ત અને વિશ્લેષણાત્મક દૃષ્ટિએ ધ્યાન કેન્દ્રિત કરીએ: ઓપરેશન સિંદૂરના મુખ્ય અંશો: ✅ સચોટ હવાઈ હુમલાઓ: 7…

· 2 min read

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સેનાનો પ્રહાર, સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળોએ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો આવ્યા છે. આ દરમિયાન ત્રણ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બે થી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોવાના અહેવાલ છે. આ એન્કાઉન્ટર ત્રાલના નાદિર ગામમાં ચાલી રહ્યું છે. પુલવામામાં 48…

· 2 min read