જામફળની સાથે તેના પાંદડાનો પણ આ રીતે કરો ઉપયોગ, ડાયાબિટીસથી લઈ ખીલ સુધી અનેક સમસ્યા થશે દુર
જામફળના ફળ અને પાંદડામાં વિટામિન સી અને પોટેશિયમ સહિતના પોષક તત્વો હોય છે, જે તમારા હૃદય, પાચન અને શરીરની અન્ય પ્રણાલીઓને મદદ કરી શકે છે. તેમના ફળ લંબગોળ હોય છે. તેની છાલ હળવા લીલા અથવા પીળા ર?...