મોરબીમાં નકલી દારૂની ફેક્ટરીનો પર્દાફાશ : 400 લીટર કેમિકલ અને 1400 બોટલો સાથે મોટો જથ્થો ઝડપાયો
મોરબી જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચે માળિયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામમાં રહેણાંક મકાનની આડમ?...
માલપુરમાં ધોરણ 3ની 8 વર્ષની બાળકીને એકાંતમાં લઈ જઈ દુષ્કર્મના પ્રયાસનો આરોપ, નાનાભાઈ ખાંટ ઝડપાયો
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયાનો ગંભીર મામલો સામે આવ્યો છે. પરિવારની ફરિયાદના આધારે માલપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી?...
ભાવનગરમાં બે હિંદુ યુવતીઓને લગ્નની લાલચ આપી ભગાડવાનો પ્રયાસ, બે મુસ્લિમ સગાભાઈ ઝડપાયા
ભાવનગર જિલ્લામાં બે યુવતીઓને લગ્નની લાલચ આપી ભગાડી જઈ રાજ્ય બહાર લઈ જવાનો પ્રયાસ કરવાના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી બે યુવકોની ધરપકડ કરી છે. પોલીસે બંને યુવતીઓને સુરક્ષિત ?...
જામનગરમાં યુવતીના અપહરણ બાદ દુષ્કર્મનો આરોપ, પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડ્યા
ગુજરાતના જામનગર જિલ્લામાંથી યુવતીના કથિત અપહરણ અને દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો અને ફરિયાદ મુજબ, યુવતીને તેના ઘરની બહાર બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને બળજબરીપૂ?...
વેરાવળમાં SMC ટીમ ઉપર હુમલાનો મામલો, પોલીસ તપાસમાં ગતિ
વેરાવળના કોળીવાડા વિસ્તારમાં એસએમસી ટીમ પર હુમલાના કેસમાં પોલીસની તપાસ તેજ થઈ છે. સીટની રચના બાદ ડીવાયએસપી સી.સી. ખટાણાના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો મેદાનમાં, વિસ્તારભરમાં સઘન તપાસનો ધમધમ?...
વડોદરામાં વિધિના બહાને 17 વર્ષની સગીરા પર દુષ્કર્મનો આરોપ, 70 વર્ષીય વૃદ્ધની ધરપકડ
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાંથી માતા-પિતા અને વાલીઓ માટે ગંભીર ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. 17 વર્ષની સગીર વિદ્યાર્થિનીનું મન શાંત કરવા માટે ધાર્મિક વિધિ કરવાના બહાને ઘરે આવેલા 70 વર્ષીય...
રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ, ગર્ભવતી બનતા ગર્ભપાતની દવા આપી; હર્ષદસિંહ દેવધારીયા ઝડપાયો
રાજકોટ શહેરમાં સગીરા સાથે કથિત શારીરિક શોષણ અને ગર્ભપાતની દવા આપવાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જૂનાગઢ પંથકની એક સગીરાને પ્રેમ અને લગ્નની વાતોમાં ફસાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ કરવા?...
સુરતની 12 વર્ષની સગીરાને સોશિયલ મીડિયા મારફતે જાળમાં ફસાવી અજમેર લઈ ગયો અરમાન, દુષ્કર્મનો આરોપ
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી સોશિયલ મીડિયા અને સગીર બાળકોની સુરક્ષા અંગે ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. અહીં રહેતી 12 વર્ષની સગીર બાળકી Instagramનો ઉપયોગ કરતી હતી, જ્યાં તેની ઓળખાણ 26 વર્ષીય અરમા?...
રાજકોટ : અફઝલ સિડા સહિતનાઓ સામે ફરિયાદ નોંધાઈ, અનિશાની પૂછપરછમાં થઈ શકે છે મહત્વના ખુલાસા
રાજકોટમાં પરિણીત મહિલાની ફરિયાદ બાદ ચર્ચાસ્પદ બનેલા કેસમાં પોલીસે મુખ્ય આરોપી અફઝલ સિડા સહિત ચાર લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસે અફઝલ સિડા, અ?...
ખેડામાં ‘લવ જેહાદ’ : નાઝિમે ‘રાજુ’ બનીને હિંદુ પરિણીતાને ફસાવી, ભગાડીને લઈ ગયો UP, આરોપીની ધરપકડ
ગુજરાતના ખેડા જિલ્લાના કઠલાલ વિસ્તારમાં એક યુવક દ્વારા પોતાની ઓળખ છુપાવીને સ્થાનિક પરિણીત મહિલા સાથે સંબંધ બાંધ્યાનો અને તેને લઈને રાજ્ય બહાર જવાનો આરોપ સામે આવ્યા બાદ પોલીસે આરોપીની ધરપ...