ભૂમાફિયાઓનું આવી બનશે, ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટને હાઈકોર્ટની લીલીઝંડી
ગુજરાત રાજયમાં લેન્ડ ગ્રેબીંગ (પ્રોહીબીશન) એકટની બંધારણીય કાયદેસરતાને પડકારતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલી ઢગલાબંધ રિટ અરજીઓ આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધા માયીની ખં?...
દરગાહના મામલે રિટમાં હાઇકોર્ટે કેન્દ્રને નોટિસ આપી 12 માર્ચ સુધી સ્ટે લંબાવ્યો
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર આવેલી કાલુ શહીદ દરગાહના દબાણને દૂર કરવા માટે ઓથોરિટી દ્વારા આપવામાં આવેલી નોટિસ સામે હાઈકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી છે. જે રિટમાં હાઇકોર્ટના જસ્ટિસ ?...
પોલીસ વિરુદ્ધની કોઈપણ ફરિયાદ નં. 14449 પર કરી શકાશે
12 જાન્યુઆરી 2024જો કોઈ વ્યક્તિને પોલીસની વિરુદ્ધ જ ફરિયાદ કરવી હોય તો શું કરવું તેવો સવાલ સામાન્ય રીતે ઘણાં લોકોને થતો હશે. પરંતુ ટુંક સમયમાં જ આ બાબતનું સમાધાન આવી શકે છે. ગુજરાત સરકાર તરફથી એડ?...
ખેડામાં જાહેરમાં યુવકોને ફટકારનાર પોલીસ કર્મીઓને 14 દિવસ કેદની સજા અને 2 હજારનો દંડ
ખેડામાં ગત વર્ષે ગરબા કાર્યક્રમમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં ખેડા પોલીસના ચાર કર્મીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. પોલીસે કેટલાક યુવાનોને થાંભલા સાથે બાંધીને જાહેર...
‘કોઈ કોર્ટ સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરુદ્ધ આદેશ ન પસાર કરી શકે..’ ગુજરાત હાઈકોર્ટને સુપ્રીમની ફટકાર
ગુજરાત હાઈકોર્ટ સામે રોષ ઠાલવતાં સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે કોઈપણ કોર્ટ દ્વારા સર્વોચ્ચ અદાલતના ચુકાદા વિરુદ્ધ આદેશ પસાર કરવો એ બંધારણની વિચારધારા વિરુદ્ધ છે. સુપ્રીમકોર્ટે એક દુષ્કર?...
પુખ્ત વયના બંને પાત્રોએ સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા હોય તો તેને દુષ્કર્મ કહેવાય નહીં – ગુજરાત હાઇકોર્ટ
શું છે સમગ્ર મામલો: આ સમગ્ર કેસની વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ઓઢવ વિસ્તારમાં રહેતા અલગ અલગ રાજ્યના મહિલા અને પુરુષ વચ્ચે ઓળખાણ થતાં તેઓ સંપર્કમાં આવ્યા હતા. આ સંપર્ક બાદ તેમની વચ્ચે શા...
ખેડા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદ દ્વારા “વિશ્વ વસતી દિન” ની ઉજવણી સાથે કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદની સુચના મુજબ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, ખેડા-નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એ આઈ. રાવલનાં ?...
મસ્જિદો પર લાઉડસ્પીકર મામલો: ગુજરાત હાઇકોર્ટમાં સરકારનું સોગંદનામું, કહ્યું- પૂર્વમંજૂરી મેળવ્યા વિના સ્પીકરનો ઉપયોગ કરશો તો કાર્યવાહી કરાશે
ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરના ડોક્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા મસ્જિદ પરના લાઉડસ્પીકર મુદ્દે દાખલ કરવામાં આવેલી PIL મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકાર વતી ગૃહ વિભાગ?...