અમદાવાદ મેટ્રોમાં મુસાફરી વખતે ટિકિટની લાઇનમાં ઊભા રહેવાથી મળશે છૂટકારો, એપ્લિકેશન થઈ લૉન્ચ…
અમદાવાદમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મેટ્રો રેલ સેવાનો લાભ લે છે. મુસાફરોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. અત્યાર સુધી જે લોકો મેટ્રોમાં મુસાફરી કરવા માંગતા હતા તેમને મેટ્રો સ્ટેશનથી ટિકિટ ખ?...