ઈંગ્લેન્ડમાં છવાયો ગુજરાતનો ખેલાડી, 8 ચોગ્ગા અને 9 છગ્ગા સાથે 103 રન ફટકાર્યા
ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ યંગ લાયન્સ સામે રમાયેલી વનડે શ્રેણીની મેચમાં 231 રનથી ભવ્ય વિજય હાંસલ કર્યો છે, જેમાં જીતના કેન્દ્રબિંદુમાં રહ્યા ગુજરાતના યુવા વિકેટકીપર-બેટ્સમેન હરવં?...