કાશ પટેલે ભગવદ્ ગીતા પર હાથ રાખી FBIના ડિરેક્ટર તરીકે શપથ લીધા, આણંદ સાથે છે ખાસ કનેક્શન
ભારતીય મૂળના કાશ પટેલે અમેરિકાની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી FBIના ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. શનિવારે (22મી ફેબ્રુઆરી) આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં તેમણે ભગવદ ગીતા પર હાથ રાખીને શપથ લ?...