2030 સુધી ગુજરાતના 168 શહેરો બનશે ‘વાયર-ફ્રી’, ₹500 કરોડના ખર્ચે વીજ લાઈનો થશે ભૂગર્ભ
ગુજરાત સરકાર રાજ્યના શહેરી વિસ્તારોને વધુ આધુનિક, સુરક્ષિત અને સૌંદર્યમય બનાવવા માટે મહત્વાકાંક્ષી "ગુજરાત વાયર ફ્રી સિટી મિશન" અમલમાં મૂકવા જઈ રહી છે. રાજ્ય કેબિનેટ દ્વારા આ યોજનાને સૈદ્ધ...