‘માંડવી ટૂ મસ્કત’: ભારત-ઓમાનના સંબંધોને ઉજાગર કરતાં પુસ્તકનું વિમોચન, ગુજરાતી સમુદાયના બહોળા યોગદાન પર પડાયો છે પ્રકાશ
ભારત અને ઓમાનના સંબંધો ઐતિહાસિક રીતે મજબૂત રહ્યા છે, અને તાજેતરમાં આ સંબંધોને વધુ ઘનિષ્ઠ બનાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. ‘માંડવી ટૂ મસ્કત’ નામની ખાસ પુસ્તક વિમોચન એ જ પ્રયત્નન?...