Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 26°C

gujaratinews

677 stories

ગ્લોબલ રોડ સેફ્ટી રિપોર્ટ:11 વર્ષમાં વિશ્વમાં માર્ગ અકસ્માતો 5% ઘટ્યા જ્યારે ભારતમાં 15% વધ્યા

વિશ્વમાં સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતા ભારતમાં માર્ગો જ સૌથી વધુ અસુરક્ષિત છે. 2010માં અહીં 1.34 લાખ લોકોએ માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવ્યો હતો જ્યારે 2021માં 1.54 લાખ સાથે 15%નો વધારો થયો છે. બીજી તરફ આ જ સમયગાળામાં વિશ્વમાં માર્ગ અકસ્માતોમાં…

· 4 min read

એક વર્ષમાં મેડિક્લેમના 80% કેસ નક્કર કારણ વિના જ રદ થઈ ગયા

લિવર સોરાયસિસની સારવાર કરાવવા ઇન્દોર આવેલા સુશીલ (નામ બદલ્યું છે.)નો મેડિક્લેમ કંપનીએ ફગાવી દીધો હતો. આ બીમારી માત્ર દારૂને કારણે નહીં, અન્ય ઘણાં કારણોસર થતી હોવા છતાં વધુ દારૂ પીવાને કારણે લિવર સોરાયસિસ થઈ શકે છે અને તેમણે પૉલિસી લેતી…

· 4 min read

સચિનની 10 બાદ ધોનીની 7 નંબરની જર્સી પણ થઈ રિટાર્યડ, BCCIનો કેપ્ટન કૂલના સન્માનમાં નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પૂર્વ ભારતીય સફળ કેપ્ટન ધોનીના સ્નમાનમાં તેની 7 નંબરની જર્સીને રિટાર્યડ કરવાનો નિર્ણય કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ પહેલા પૂર્વ ક્રિકેટર સચિનની જર્સીને રિટાર્યડ કરી હતી. જર્સી નંબર 10 બાદ 7 પણ રિટાર્યડ કરવામાં…

· 2 min read

વધુ એક કેસમાં મુખ્તાર અંસારી દોષિત જાહેર, MP-MLA કોર્ટે સંભળાવી સાડા પાંચ વર્ષની સજા, જાણો સમગ્ર મામલો

માફિયા ડોન મુખ્તાર અંસારીની મુશ્કેલીઓ વધી રહી છે. વારાણસીની MP MLA કોર્ટે મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો છે. ધમકી આપવા મામલે એડિશનલ સિવિલ જજ સિનિયર ડિવિઝન (પ્રથમ) અને MP-MLAએ કોર્ટના પીઠાસીન અધિકારી ઉજ્જવલ ઉપાધ્યાયે આજે મુખ્તાર અંસારીને દોષિત ઠેરવ્યો છે. મામલો…

· 2 min read

પંજાબ પોલીસના 7.6 ફૂટ ઊંચા પૂર્વ કોન્સ્ટેબલની ધરપકડ, હેરોઈન સાથે ઝડપાયો- ‘અમેરિકા ગોટ ટેલેન્ટ’માં ભાગ લઈને જાણીતો થયો હતો

પંજાબ પોલીસમાં 7.6 ફૂટ ઊંચા કોન્સ્ટેબલ જગદીપ સિંહની રાજ્ય સ્પેશિયલ ઓપરેશન સેલે તરનતારનથી ધરપકડ કરી છે. આરોપી પાસેથી 500 ગ્રામ હેરોઈન મળ્યું છે. જગદીપ સિંહ, તેની ઉંચાઈ અને શરીર માટે જાણીતો છે, જે અમેરિકાઝ ગોટ ટેલેન્ટ શોમાં ભાગ લઈને દુનિયાભરમાં…

· 2 min read

ભારતને વધુ એક ઝટકો, સૈન્યને પરત લેવાના આદેશ બાદ હવે આ કરાર તોડવા જઇ રહી છે માલદીવ સરકાર

ભારતને માલદીવથી પોતાના સૈન્યકર્મીઓને પાછા બોલાવવાનું કહેવાનાં એક મહિના બાદ હવે માલદીવનાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જૂની સરકારે વધુ એક કરાર તોડવાનો નિર્ણય લીધો છે. મુઈજ્જૂની સરકારે નિર્ણય લીધો છે કે માલદીવનાં ક્ષેત્રીય જળનું હાઈડ્રોગ્રાફિક સર્વે કરવાનો કરાર રિન્યુ નહીં કરવામાં આવે.…

· 2 min read

મદ્રાસ હાઈકોર્ટે MS ધોની પર આરોપ લગાવનાર IPS અધિકારીને સંભળાવી સજા

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે એમએસ ધોની એક કોર્ટ સંબંધિત કેસને લઈને ચર્ચામાં છે. એક IPS અધિકારીએ ધોની પર કેટલાક આરોપો લગાવ્યા હતા, જેને લઈને MSએ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને હવે…

· 2 min read

‘યુક્રેનની હાલત ગાઝા જેવી નથી…નિર્દોષોના જીવ લેવાયા’ ગાઝામાં વિનાશ અંગે રાષ્ટ્રપતિ પુતિનનો કટાક્ષ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરૂવારે ગાઝા પટ્ટીની સ્થિતિને મોટા પાયે તબાહી ગણાવી છે. તેમણે કહ્યું કે, તેની તુલના યુક્રેન સંઘર્ષ સાથે ન કરી શકાય. પુતિને મોસ્કોમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ ટિપ્પણી કરી હતી. કારણ કે, કિવ વિરુદ્ધ તેમનું સંપૂર્ણ…

· 1 min read

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ : સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ઈદગાહ મસ્જિદના સર્વેના નિર્ણય પર રોક લગાવવાનો કર્યો ઈન્કાર

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટથી મુસ્લિમ પક્ષને ઝટકો લાગ્યો છે. ગઈકાલે હિન્દૂ પક્ષની અરજીનો સ્વીકાર કરતા અલ્હાબાદ હાઈકોર્ટે શાહી ઈદગાહ મસ્જિદ પરિસરના સર્વેનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટના આદેશને મુસ્લિમ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે…

· 2 min read

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવશે ગુજરાત, શિક્ષણલક્ષી ત્રણ કાર્યક્રમોમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાત પ્રવાસે આવવાના છે. આવતીકાલથી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓ આવતીકાલે અલગ અલગ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. સાથે જ લોકસભા ચૂંટણીને લઇને ભાજપની રિવ્યૂ બેઠક પણ આ પ્રવાસ દરમિયાન યોજવાના છે.…

· 1 min read