Skip to content
બુધવાર, ઓક્ટોબર 28, 2026 Ahmedabad 28°C

gujaratinews

677 stories

સંસદ પર હુમલાની આજે 22મી વરસી, પ્રધાનમંત્રી મોદીએ શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

ભારતીય લોકશાહીના મંદિર સંસદ ભવન પર 13 ડિસેમ્બર, 2001ના દિવસે પાંચ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નવ જવાનો શહીદ થયા હતા, જ્યારે હુમલો કરનાર પાંચેય આતંકીઓ પણ માર્યા ગયા હતા. આજે આ હુમલાની 22મી વરસી છે.…

· 2 min read

21મી સદીમાં AI વિકાસ અને વિનાશ બંનેનું સાધન બની શકે છે, GPAI સમિટમાં PM મોદીનું નિવેદન

દિલ્હીમાં આયોજિત ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં ભારતના ટેક્નોલોજીકલ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા છે. તેમણે કહ્યું કે, AIની અસર માત્ર વર્તમાન પેઢીઓ પર જ નહીં પરંતુ ભવિષ્ય પર પણ દેખાઈ રહી…

· 3 min read

મધ્યપ્રદેશમાં ડૉ મોહન યાદવ, છત્તીસગઢમાં વિષ્ણુદેવની શપથવિધી, મોદી-શાહ-નડ્ડા રહેશે હાજર

મધ્યપ્રદેશમા અને છત્તસીગઢના નવા મુખ્યપ્રધાનની આજે શપથવિધી યોજાશે. ભોપાલના મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં ભાજપ સરકારની બીજી વાર શપથ ગ્રહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં પહેલીવાર વર્ષ 2003માં ઉમા ભારતીની શપથવિધી યોજાઈ હતી. તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી…

· 3 min read

બિપરજોય વાવાઝોડાના અસરગ્રસ્તો માટે કેન્દ્રીય ગૃહ વિભાગે સહાય કરી જાહેર, 338 કરોડ મંજૂર

કેન્દ્રીય ગૃહ વિભાગે બિપરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને સહાયની જાહેરાત કરી છે. બિપરજોય વાવાઝોડાને લઇ ગુજરાતને 338 કરોડની સહાયની મંજૂરી અપાઈ છે. અગાઉ રાજ્ય સરકારને SDRF હેઠળ 584 કરોડ ચૂકવાયા હતા. અગાઉ કેન્દ્ર સરકારે 22 રાજ્યોને SDRF ફંડ જાહેર કર્યું હતું કેન્દ્ર…

· 2 min read

પાંચ રાજ્યના ચૂંટણી પરિણામો બાદ ગુજરાતમાં ચૂંટણી માટે ખાસ ટ્રેનિંગ! આ હાઈટેક ટીમ જીતાડશે ભાજપને ચૂંટણી

પાંચ રાજ્યના ચૂંટણી પરિણામો બાદ ગુજરાત ભાજપ લોકસભા ચૂંટણીના એક્શન મોડમાં આવી ગઈ છે. પેજ સમિતિના સોફટવેર અંગેની તાલીમ માટે ગાંધીનગર ખાતે આવેલ કમલમમાં ખાસ બેઠક મળી છે. જેમાં ગુજરાત ભાજપના ધારાસભ્યો અને જિલ્લા મહાનગરના પ્રમુખોની ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ…

· 3 min read

ખેડા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની કપડવંજ તાલુકાના ગામ વાઘાવતની મુલાકાત કરી

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જિલ્લા પ્રભારી અને આરોગ્ય મંત્રી ઋષીકેશ પટેલે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડાના ગામ એવા વાઘાવતની મુલાકાત લીધી હતી. ખેડા જિલ્લાના વાઘાવત ગામે કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો જરૂરિયાતમંદ નાગરિકો સુધી તેમના ઘર આંગણે…

· 3 min read

આજથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવા નિયમની ટ્રાયલ શરૂ થશે, ઇંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનાર સિરીઝમાં લાગુ કરાશે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આજથી ક્રિકેટના એક નવા નિયમની ટ્રાયલ શરુ થઇ જશે. આ નિયમને સ્ટોપ કલોક નામ આપવામાં આવ્યું છે. આ નિયમ આવવાથી ઓવર સમાપ્ત થયા બાદ ફિલ્ડીંગ કરનાર ટીમ સમય વધુ બરબાદ કરી શકશે નહીં. આ નિયમ માત્ર વ્હાઈટ બોલ…

· 2 min read

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પહોંચ્યું મા અંબાના ચરણોમાં

આગામી 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ ની જન્મ ભૂમિ પર મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાની વિશાળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. રામ મંદિરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે લગ્ન પ્રસંગોમાં જે કંકુ ચોખાની પત્રિકાઓ અનેક મંદિરોમાં…

· 2 min read

આપ કો વોટ દિયા થા ભૈયા, શિવરાજને મળીને લાડલી બહેનો ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી

મધ્ય પ્રદેશમાં નવા સીએમનું એલાન થઈ ગયુ છે. બીજેપીએ આ વખતે એમપીની કમાન શિવરાજ સિંહ ચૌહાણના બદલે મોહન યાદવને આપી છે. 18 વર્ષથી CM રહેલા શિવરાજ સિંહ ચૌહાણે સોમવારે પોતાનું રાજીનામું આપી દીધુ હતું. શિવરાજના રાજીનામા બાદ કેટલીક મહિલાઓ તેમને…

· 2 min read

ફિલ્મ ‘ડંકી’ની રિલીઝ પહેલા માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો SRK

બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાન ફરી એકવાર મા વૈષ્ણો દેવીના દરબારમાં દર્શન કરવા પહોંચ્યો હતો.બોલિવૂડના બાદશાહ માટે વર્ષ 2023 ખૂબ જ લકી રહ્યું છે. વર્ષની શરૂઆતમાં અભિનેતાની ફિલ્મ 'પઠાણ' બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. શાહરૂખ ખાનની જવાન પણ બ્લોકબસ્ટર…

· 2 min read