નડિયાદ : ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વાલી મિટિંગનું આયોજન કરાયું
સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત, ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલ નડિયાદમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં અતિથિ વિશેષ તરીકે વિષ્ણુભાઈ પટેલ (નિવૃત્ત શિક્ષક) હાજર રહ્યા હતાં. શાળાના કેમ્પસ કો.ઓર્ડીનેટર આર.કે. પટેલ, શાળાના…










