Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

gujaratinews

677 stories

ઈન્ડોનેશિયામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખીમાં વિસ્ફોટથી 11 પર્વતારોહકોના મોત

ઈન્ડોનેશિયાના પશ્ચિમી સુમાત્રામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટ્યો છે. આ દુર્ઘટનામાં 11 પર્વતારોહકોના મોત થઈ ગયા છે. રાહત અને બચાવ ટીમોએ તમામ 11 પર્વતારોહકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. બચાવ અધિકારીઓએ જણાવ્યું કે, જ્વાળામુખી નજીકથી ત્રણ પર્વતારોહકો જીવીત મળી આવ્યા છે અને…

· 2 min read

મિચોંગ વાવાઝોડું ત્રાટકે તે પહેલાં હાહાકાર, તમિલનાડુમાં પાણી જ પાણી, રન-વે ડૂબતાં ફ્લાઈટો રદ

મિચોંગ વાવાઝોડું તમિલનાડુના કિનારે અથડાય તે પહેલાં જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં મિચોંગ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના કિનારે તબાહી મચાવી શકે છે. જોકે તેના આગમનની અસર છેલ્લા બે ત્રણ દિવસથી જોવા મળી રહી…

· 2 min read

નડિયાદના સત્સંગનો ગૌરવવંતો ઈતિહાસ દોહરાવતો “ગાથા નગર નડિયાદની” સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

નડિયાદ - બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવે નડિયાદના સત્સંગનો ગૌરવવંતો ઈતિહાસ દોહરાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ “ગાથા નગર નડિયાદની” સંવાદના માધ્યમથી મહોત્સવના મંચ પરથી રજૂ થયો. તા.૦૩/૧૨/૨૦૨૩ ના રોજ ૨૫૦ કરતાં વધારે પાત્રોનો સમાવેશ કરતો સાંસ્કૃતિ કાર્યક્રમ “ગાથા નગર નડિયાદની” શરૂઆત…

· 4 min read

પહેલીવાર દેશની બહાર થશે IPLનું ઓક્શન, 19 ડિસેમ્બરે દુબઈમાં થશે આયોજિત

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024નો ઉત્સાહ ફરી એકવાર વધવા જઈ રહ્યો છે. IPL 2024ની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. તમામ ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. આ સિઝન માટે મિની ઓક્શન(IPL 2024 Mini Auction)નું પણ આયોજન કરવામાં આવશે. BCCIએ IPL 2024…

· 2 min read

ચૂંટણી પરિણામ બાદ સાચી પડી પીએમ મોદીની આ ભવિષ્યવાણી, કહ્યું હતું- લખીને રાખી લો

દર પાંચ વર્ષ બાદ સરકાર બદલી નાખવાનો રાજસ્થાનનો ત્રણ દાયકા જૂનો રિવાજ ફરી યથાવત રહ્યો છે. રાજસ્થાનની જનતાએ કોંગ્રેસને સત્તામાંથી હટાવી આગામી પાંચ વર્ષ માટે કમાન ભારતીય જનતા પાર્ટીને સોંપી દીધી છે. ભાજપને પ્રચંડ જીત મળી છે અને જાદૂગર અશોક…

· 2 min read

‘ભારતને મોદીજીની ગેરંટી પર વિશ્વાસ છે’- ભાજપની જીત પર અશ્વિની વૈષ્ણવે પીએમને આપ્યો શ્રેય

ચાર વિધાનસભા બેઠકોના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે જેમાં રાજસ્થાન અને છત્તીસગઢ ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધુ છે. ત્યારે આ અંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને મળેલા બમ્પર વોટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેય આપ્યો…

· 2 min read

ગાઝામાં મુસ્લિમોના મોતથી પરેશાન વ્યક્તિનો એફિલ ટાવર પાસે પર્યટકો પર હુમલો, એકનુ મોત અને બે ઘાયલ

ફ્રાંસના પ્રસિધ્ધ ટુરિસ્ટ પ્લેસ એફિલ ટાવર પાસે શનિવારે એક વ્યક્તિએ પર્યટકો પર કરેલા હુમલામાં એક વ્યક્તિનુ મોત થયુ છે અને બીજી બે વ્યક્તિ ઘાયલ થઈ છે. ફ્રાંસના ગૃહ મંત્રી જિરાલ્ડ ડારમેનિને શનિવારે કહ્યુ હતુ કે, પોલીસે 26 વર્ષના એક વ્યક્તિની…

· 2 min read

અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર વધુ એક અકસ્માત : બસ પલટી મારી જતા 30 મુસાફરો ઈજાગ્રસ્ત

અંબાજીનો ત્રિશુલિયા ઘાટ અકસ્માત ઝોન છે. આ ઝોન પર અવારનવાર અકસ્માત થતા રહે છે. ત્યારે આજે અંબાજી દર્શન કરીને પરત ફરી રહેલા સૌરાષ્ટ્રના બસના મુસાફરોને અકસ્માત નડ્યો હતો. અંબાજીના ત્રિશુલીયા ઘાટી પર ખાનગી બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં…

· 2 min read

અમિત શાહની વ્યૂહરચના અને પીએમ મોદીની ગેરંટીના જાદુ એ મધ્યપ્રદેશમાં ભાજપે ફરી જીતનો પાયો નાખ્યો

મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપની સરકાર આગળ છે. શરૂઆતના વલણોમાં ભાજપ કોંગ્રેસ કરતા ઘણો આગળ છે. જો શરૂઆતના વલણોને પરિણામોમાં પરિવર્તિત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપનું શાસન આવશે. 2003થી ભાજપ સતત સત્તામાં છે, 2018માં કોંગ્રેસ ચોક્કસપણે પાછી આવી હતી.…

· 3 min read

13 અને 14 ડિસેમ્બરે થશે અદભુત ખગોળીય ઘટના, આકાશમાંથી થશે તારાઓનો વરસાદ, જાણો શું છે કારણ

આકાશમાંથી આગામી તા. 13 અને 14 ડિસેમ્બરના રોજ અદ્ભુત ખગોળકીય ઘટના થવાની છે. તમે ખરતા તારા વિશે ઘણીવાર સાંભળ્યુ હશે. તા. 13 અને 14 ડિસેમ્બરના રોજ ઘણી મોટી સંખ્યામાં દર કલાકે 100 થી 150 તારા ખરતા જોવા મળશે. ઉત્તરાખંડના વૈજ્ઞાનિકોએ…

· 2 min read